એ આક્રમણ જે શત્રુને ચારે બાજુથી ઘેરીને કરવામાં આવે છે
Ex. અભિમન્યુ આસારમાં માર્યો ગયો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
યુદ્ધ વગેરેમાં મિત્રોથી મળનારી સહાયતા
Ex. આસારના અભાવમાં રાજાની હાર થઇ.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
દીવાલની પહોળાઈ
Ex. એ કિલ્લાનો આસાર અભિદ્ય હતો.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)