બેસવા માટે કાઠ, ધાતુ વગેરેનું નાનું અને ઊંચું આસન
Ex. મહેમાન બાજઠ પર બેસીને ભોજન કરી રહ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপিঁড়ে
hinपीढ़ा
kanಪೀಠ
kasچوٗکۍ
kokपाट
malപീഠം
marपाट
oriପିଢ଼ା
panਪੀੜ੍ਹਾ
tamமனை
telపీట
urdپیڑھا , پاٹا , پٹرا
લાકડાની બનેલી ચાર પાયાવાળી ચોરસ વસ્તુ જે બેસવા, સૂવા વગેરેના કામમાં આવે છે
Ex. તે બાજઠ પર પલાંઠી વાળીને બેઠો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
બાજઠિયો ચોપાયો બાજોઠ ચોકી સ્ટૂલ
Wordnet:
kanಆರಾಮ ಕುರ್ಚಿ
malകട്ടിലില്
marचौरंग
tamசிறு மரப்பீடம்
telబల్ల
urdچوکی