Dictionaries | References

દંડ

   
Script: Gujarati Lipi

દંડ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઇ પ્રકારની ચૂક, ત્રુટિ કે ભૂલ થતાં કોઇ અધિકારી દ્વારા કરવામાં આવતો આર્થિક દંડ   Ex. પુસ્તકાલયમાં પંદર દિવસની અંદર પુસ્તક પરતકરતાં, રોજનો દંડ એક રૂપિયો છે.
Wordnet:
kasجُرمانہ , پٮ۪نَلٹی
 noun  ધન જે કોઇ પ્રકારના અપરાધ, દોષ કે ભૂલ કરવાને કારણે દંડ સ્વરૂપે આપવો પડે છે.   Ex. એણે દંડ આપવાની ના પાડી દીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasجُرمانہ , فَیِن , پٮ۪نَلٹی
 noun  એવી સાજા જેમાં અપરાધીઓ પાસેથી કેટલીક રકમ લેવામાં આવે છે   Ex. જાહેર સ્થળે ધુમ્રપાન કરવા બદલ તેને દંડના રૂપમાં સો રૂપિયા આપવા પડ્યા.
HYPONYMY:
દંડ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  અપરાધી વગેરેને તેના અપરાધના બદલામાં આપવામાં આવતી પીડા કે આર્થિક હાની   Ex. હત્યાના અપરાધમાં શ્યામને આજીવન કારાવાસની સજા મળી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારની કસરત જે ઊધા સૂઈ પંજાની મદદથી કરવામાં આવે છે   Ex. તે દરરોજ સવારે દોડીને આવ્યા પછી દંડ કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  એક રાક્ષસ   Ex. દંડ સુમાલીનો પુત્ર હતો.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
   see : ઘડી, દંડવું, છડી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP