Dictionaries | References

ખોસવું

   
Script: Gujarati Lipi

ખોસવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કોઇ પણ અણીદાર વસ્તુ વગેરેને નરમ સ્તર વગેરેમાં ખોસવી   Ex. એણે મારા હાથમાં સોય ખોસી.
HYPERNYMY:
ખોસવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વસ્તુ વગેરેને કોઇ સ્તર વગેરેમાં જોરથી ભોંકવું   Ex. મોહને સોહનના પેટમાં ચાકૂ ખોસી દીધું.
HYPERNYMY:
ખોસવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
benঢুকিয়ে দেওয়া
kasژٮ۪ل دِتھ بَرُن
mniꯊꯤꯟꯕ
nepघोप्नु
urdگھونپنا , گھوسانا , گھوسیڑنا , بھونکنا , پیلنا , دھنسانا
 verb  કોઇ વસ્તુ કોઇની અંદર ઘાલવી   Ex. બાળકે મોઢામાં પેન ખોસી.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
benঠেসে দেওয়া
urdٹھونسنا , ٹھانسنا
 verb  કોઇ વસ્તુને સ્થિર રાખવા માટે એનો કેટલોક ભાગ કોઇ બીજી વસ્તુમાં ઘુસેડી દેવો   Ex. એણે એક ગુલાબનું ફૂલ પોતાની પ્રેયસીની અંબોડામાં ખોસી દીધું.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ધોતી, સાડી વગેરેનો પાલવ પાછળની બાજુ ખોસવો   Ex. દાદાજી ધોતી ખોસી રહ્યા છે.
HYPERNYMY:
ખોસવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  દાટો લગાવો   Ex. બોટલનું મોં બંધ કરવા માટે કાગળ ખોસી દો.
HYPERNYMY:
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : છંછેડવું, ઠોંસવું, રોપવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP