Dictionaries | References

સ્થળાંતર

   
Script: Gujarati Lipi

સ્થળાંતર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ધન, સંપત્તિ વગેરેની માલિકી બદલવાની ક્રિયા   Ex. પિતાની સંપત્તિનું સ્થળાંતર હવે જરૂરી બની ગયું છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ વસ્તુ કે વ્યક્તિને એક સ્થાનેથી હટાવી બીજા સ્થાને પહોંચાડવાની અથવા હટાવવા, રાખવા કે મોકલવાની ક્રિયા   Ex. કેનરા બેંકે સ્થળાંતર સેવા શરું કરી છે./ ઘણાં લોકો રોજી-રોટી માટે સ્થળાંતર કરે છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP