Dictionaries | References

દોરડું

   
Script: Gujarati Lipi

દોરડું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  રૂ, શણ વગેરેને વણીને બનાવેલી લાંબી વસ્તુ જેમ ખાસ કરીને બાંધવાના કામમાં આવે છે   Ex. ગામવાળાઓએ ચોરને દોરડાથી બાંધી દીધો
HOLO COMPONENT OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તે વસ્તુ જેનાથી કાંઇક બાંધવામાં આવે   Ex. યશોદાએ દોરડાં વડે કૃષ્ણને બાંધી દીધો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કૂવામાંથી પાણી કાઢવાની રસ્સી   Ex. કૂવામાંથી પાણી કાઢતી વખતે દોરડું તૂટી ગયું.
SYNONYM:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP