Dictionaries | References દ દમ Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 દમ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun કોઈ વાસણમાં કોઇ વસ્તુ મૂકીને તેનું મોં બંધ કરીને તેને આગ પર પકવવાની ક્રિયા Ex. આ શાક દમ લઈને બનાવવામાં આવ્યું છે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:kanಕಷ್ಟಪಟ್ಟು malദം telఆవిరి urdدَم noun શેતરંજી ભરનારાની એક પ્રકારની ત્રિકોણી કમાન જેમાં ત્રણ લાંબી લાકડીઓ એક સાથે બાંધેલી રહે છે Ex. વણકર દમથી શેતરંજી ભરી રહ્યો છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) noun મહાભારત કાળના એક પ્રાચીન ઋષિ Ex. દમનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:kanದಮ sanदमः noun પુરાણ અનુસાર મરુત રાજાનો એ નામનો પૌત્ર તે બભ્રુની દીકરી ઇંદ્રસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયો હતો. Ex. દમ વેદ-વેદાંગમાં બહુ જ્ઞાની અને ધનુર્વિદ્યામાં બહુ પ્રવીણ હતો. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) noun સંગીતમાં કોઇ સ્વરનું એવું લાંબું ઉચ્ચારણ જે એક જ શ્વાસમાં પૂરું કરી દેવાય Ex. ગવૈયાના ગળાનો દમ સંભળીને બધા તાળીઓ પાડવા લાગ્યા. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:sanदीर्घोच्चारणम् noun મદારીઓની એ ક્રિયા જેમાં એ રીંછના મોઢા પર લાકડી કે હાથ રાખીને શ્વાસ લેવાનું શીખવે છે Ex. કહેવાય છે કે દમથી રીંછની પાચનક્રિયા ઠીક થાય છે અને એ શાંત રહે છે. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) noun એક રોગ જેમાં શ્વાસ ખુબ ઝડપથી ફૂલવા લાગે છે Ex. તે દમથી પીડિત છે. ONTOLOGY:रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:અસ્થમા શ્વાસ હાંફણWordnet:asmহাঁপানী bdहाफानि benহাঁপানি hinदमा kanದಮ್ಮು kasتَمہٕ , اَستَھما kokदमो malശ്വാസം മുട്ടു് marदमा mniꯑꯦꯖꯃꯥ nepदमा oriଶ୍ୱାସରୋଗ panਦਮਾਂ sanदुःश्वासः tamஆஸ்துமா telఆస్త్మా urdدمہ , ضیق النفس , استھما , دھونکی noun એક રોગ જેમાં શ્વાસ ફૂલે છે. Ex. મનોરમા દમથી પીડાય છે. ONTOLOGY:रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:શ્વાસરોગ ડિસ્પ્નીયાWordnet:benশ্বাসকষ্ট hinडिस्प्नीया kasشانٛشہٕ دود , ڈِسپنیٖیا kokदमो marडिस्पेनिया oriଶ୍ୱାସରୁଦ୍ଧ ରୋଗ panਡਿਸਪਨੀਆ sanकृच्छ्रश्वसनम् urdڈِسپنیا , ڈِسنیا , سانس پھولنا See : કશ, શક્તિ, પ્રાણ, બ્રાહ્મણ, ફૂંક, ફૂંક, શ્વાસ Related Words દમ દમ આલૂ દમ ઘૂંટાવો દમ તોડવો દમ મારવો कृच्छ्रश्वसनम् डिस्पेनिया डिस्प्नीया শ্বাসকষ্ট ਡਿਸਪਨੀਆ ଶ୍ୱାସରୁଦ୍ଧ ରୋଗ दमो दमआलू தம் ஆலு దమ్ఆలూ আলুর দম ਦਮ ਆਲੂ ଆଳୁଦମ୍ ದಮ್ ಆಲು ദം ഉരുളക്കിഴങ്ങ് കറി ശ്വാസം മുട്ടു് दमा दुःश्वासः ஆஸ்துமா ఆస్త్మా हाफानि হাঁপানী ਦਮਾਂ ଶ୍ୱାସରୋଗ ದಮ್ಮು दम आलू गुदमरणे दम घुटना तम् دَم گَژھُن மூச்சுதிணறடி ఊపిరిఆడకుండుట स्वास घुसमटप हां लानायाव खस्थ मोन হাঁপানি দম বন্ধ হওয়া শ্বাসৰুদ্ধ হোৱা ਦਮ ਘੁੰਟਣਾ ଅଣନିଶ୍ୱାସୀ ହେବା ಉಸಿರು ಕಟ್ಟುವುದು ശ്വാസം മുട്ടുക asthma asthma attack bronchial asthma smother asphyxiate suffocate અસ્થમા શ્વાસરોગ ડિસ્પ્નીયા શ્વાસ અટકવો શ્વાસ ઘૂંટાવો શ્વાસ રૂધાંવો give-up the ghost snuff it exit expire pass away perish spirit buy the farm cash in one's chips drop dead kick the bucket pop off conk croak choke die go pass decease હાંફણ દમઘૂંટ દૃઢપ્રતિજ્ઞ શ્વાસ રાહત દેશભક્ત હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା વાહિની લોકોનો એ સમૂહ જેની પાસે પ્રભાવી કાર્યો કરવાની શક્તિ કે સર્જરી એ શાસ્ત્ર જેમાં શરીરના ન્યાસલેખ તે પાત્ર કે કાગળ જેમાં કોઇ વસ્તુને બખૂબી સારી રીતે:"તેણે પોતાની જવાબદારી ਆੜਤੀ ਅਪੂਰਨ ਨੂੰ ਪੂਰਨ ਕਰਨ ਵਾਲਾ బొప్పాయిచెట్టు. అది ఒక लोरसोर जायै जाय फेंजानाय नङा एबा जाय गंग्लायथाव नङा:"सिकन्दरनि खाथियाव पोरसा गोरा जायो आनाव सोरनिबा बिजिरनायाव बिनि बिमानि फिसाजो एबा मादै भाजप भाजपाची मजुरी:"पसरकार रोटयांची भाजणी म्हूण धा रुपया मागता नागरिकता कुनै स्थान ३।। कोटी ঁ ۔۔۔۔۔۔۔۔ ۔گوڑ سنکرمن ॐ Folder Page Word/Phrase Person Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP