જેમાં કોઇ વ્યક્તિનો હિસાબ હોય એ બેંકને આપવામાં આવેલો એ આશયનો લેખિત આદેશ કે એ મારા ખાતામાંથી વાહક અથવા અમુક નિર્દિષ્ટ વ્યક્તિને લખેલી રકમ આપી દે
Ex. મને સમય પર ચેક મળી ગયો હતો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચુકવણી ઓર્ડર પે ઓર્ડર
Wordnet:
kasپے آڈَر
malപേ ഓഡര്
oriପେ ଅର୍ଡର
ચેક ભાષા સંબંધી કે ચેક ભાષાનું
Ex. દૂતાવાસમાં ચેક પુસ્તકોની પ્રદર્શની ભરાઇ છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
કાગળનો એક ટૂકડો જેના પર કોઇ બેંકનું નામ ત્યાં લખેલું હોય છે કે અમુક વ્યક્તિને અમારા ખાતામાંથી એટલા પૈસા આપી દો
Ex. સીમા ચેક વટાવવા માટે બેંકમાં ગઇ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdہنڈی , چیک , رقم ادائیگی کا پروانہ લંબાઈ અને પહોળાઈમાં પડેલી રેખાઓથી બનેલી આકૃતિ
Ex. આ કાપડની ચેક મને ઘણી ગમી ગઈ.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
oriଚେକ୍
urdچارخانہ , چوخانہ , چیک મધ્ય યુરોપનો એક દેશ
Ex. ચેકની રાજધાની પ્રાગ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdچک , چک جمہوریہ , چک ریپبلک ચેક દેશનો નિવાસી
Ex. તે ચેકને હિન્દી બોલતા પણ આવડે છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
ચેક લોકોની ભાષા
Ex. મંજરીને ચેક શીખવાની ઘણી ઈચ્છા છે.
ONTOLOGY:
भाषा (Language) ➜ विषय ज्ञान (Logos) ➜ संज्ञा (Noun)