Dictionaries | References

ચેક

   
Script: Gujarati Lipi

ચેક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જેમાં કોઇ વ્યક્તિનો હિસાબ હોય એ બેંકને આપવામાં આવેલો એ આશયનો લેખિત આદેશ કે એ મારા ખાતામાંથી વાહક અથવા અમુક નિર્દિષ્ટ વ્યક્તિને લખેલી રકમ આપી દે   Ex. મને સમય પર ચેક મળી ગયો હતો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચુકવણી ઓર્ડર પે ઓર્ડર
Wordnet:
kasپے آڈَر
malപേ ഓഡര്
oriପେ ଅର୍ଡର
 adjective  ચેક ભાષા સંબંધી કે ચેક ભાષાનું   Ex. દૂતાવાસમાં ચેક પુસ્તકોની પ્રદર્શની ભરાઇ છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
Wordnet:
mniꯆꯦꯛ꯭ꯂꯣꯟꯒꯤ
urdچیک
 noun  કાગળનો એક ટૂકડો જેના પર કોઇ બેંકનું નામ ત્યાં લખેલું હોય છે કે અમુક વ્યક્તિને અમારા ખાતામાંથી એટલા પૈસા આપી દો   Ex. સીમા ચેક વટાવવા માટે બેંકમાં ગઇ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  લંબાઈ અને પહોળાઈમાં પડેલી રેખાઓથી બનેલી આકૃતિ   Ex. આ કાપડની ચેક મને ઘણી ગમી ગઈ.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasژُکھانَل کَپُر , چَک
oriଚେକ୍‌
urdچارخانہ , چوخانہ , چیک
 noun  મધ્ય યુરોપનો એક દેશ   Ex. ચેકની રાજધાની પ્રાગ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  ચેક દેશનો નિવાસી   Ex. તે ચેકને હિન્દી બોલતા પણ આવડે છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
bdचेकनि थागिरि
mniꯆꯦꯛ꯭ꯃꯆꯥ
tamசெக் நாட்டுவாசி
urdچک
 noun  ચેક લોકોની ભાષા   Ex. મંજરીને ચેક શીખવાની ઘણી ઈચ્છા છે.
ONTOLOGY:
भाषा (Language)विषय ज्ञान (Logos)संज्ञा (Noun)
SYNONYM:
ચેક ભાષા
   see : મનીઑર્ડર, ચેક રિપબ્લિક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP