Dictionaries | References

ઓકવું

   
Script: Gujarati Lipi

ઓકવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  મુખમાંથી કોઇ વસ્તુ બહાર કાઢવી   Ex. શ્યામે મુખમાં કોળિયો મૂકતાં જ તેને ઓકી નાંખ્યો. / હિમ જ્વાળામુખી લાવાની જગ્યાએ પાણી અને બરફના ટુકડા ઉગલે છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ચોરીને, છૂપાવીને કે દબાવીને રાખેલી ચીજને વિવશ થઇને બહાર કાઢવી કે લોકોની સામે રાખવી   Ex. ગામલોકોનો માર પડતાં જ ચોરે બધો માલ ઓકી દીધો.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  પેટમાં ગયેલી વસ્તુને મોં દ્વારા બહાર કાઢવી   Ex. મોહન કોણ જાણે કેમ ઊલટી કરી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  દબાવ કે સંકટની સ્તિતિમાં ગુપ્ત વાત કહી દેવી   Ex. પોલિસના મારથી કેદીએ આખરે હત્યાની વાત ઓકી નાખી.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmউকুলিয়াই দিয়া
kasونُن , زِمہٕ ہیوٚن , مَٹہِ ہیوٚن
malകെട്ടി മുറുക്കുക
mniꯇꯥꯛꯇꯣꯛꯄ
tamகுற்றத்தை ஒப்புக்கொள்
urdاگلنا , بھید کھولنا , خفیہ بات کہ دینا

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP