Dictionaries | References

એકત્રિત

   
Script: Gujarati Lipi

એકત્રિત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેનું અવકલન થયું હોય કે કરવામાં આવ્યું હોય   Ex. આ એકત્રિત યંત્ર છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જે જમા થયું હોય   Ex. નદી કિનારે એકત્રિત થયેલી જનસંખ્યાને ક્યારેક પૂરનો સામનો કરવો પડે છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  એકઠું કરેલું કે એક જગ્યાએ લાવેલું   Ex. આ વર્ષે નહાનના મેળામાં એકત્રિત લોકોની વચ્ચે ભાગદોડ મચી ગઇ.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  મેળવેલું અથવા એકત્ર કરેલું   Ex. તેણે એક મોટી સંસ્થા બનાવવા માટે નાની-નાની સંસ્થાઓને એકત્રિત કરી.
ONTOLOGY:
कार्यसूचक (action)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  એકત્ર કરવા કે થવાની ક્રિયા   Ex. આ મંદિરને બનાવવા માટે મોટા પ્રમાણમાં ફાળાનું એકત્રીકરણ કરવામાં આવ્યું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : સંગઠિત, જમા, સંઘટિત

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP