ચોરી વગેરે કે કોઇ અન્ય મકસદથી પોતાના કબ્જામાં કરવાની ક્રિયા
Ex. પોલીસે ગાય ઉઠાવવા આવેલા ચોરોને ઘરેથી પકડ્યા.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ચોરી વગેરે કે કોઇ અન્ય ઈરાદાથી પોતાના કબ્જામાં કરવું
Ex. અપહરણકારોએ એને ચોકડી પરથી ઉઠાવી લીધો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)