Dictionaries | References હ હોળી Script: Gujarati Lipi Meaning Related Words હોળી ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun હિન્દુઓનો એક તહેવાર જે હોળીના પ્રાગટ્યના બીજા દિવસે ફાગણ વદિ એકમે હોય છે અને જેમાં સવારના સમયે લોકો એક બીજા પર કીચડ, ધૂળ વગેરે અને સાંજે અબીલ, ગુલાલ વગેરે નાખે છે Ex. હોળીના દિવસે લોકો જૂની દુશ્મનાવટ ભૂલીને ગળે મળે છે. ONTOLOGY:सामाजिक घटना (Social Event) ➜ घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:રંગોત્સવ ધુળેટીWordnet:benহোলি hinहोली kokहोळी marरंगपंचमी oriହୋଲି sanधूलिवन्दनम् noun એ દિવસ જ્યારે રંગોત્સવ કે હોળી મનાવાય છે Ex. હોળીએ ભગવાનની પૂજા કરી માતા-પિતા પાસે પણ આશીર્વાદ લેવા જોઇએ. SYNONYM:ધુળેટીWordnet:benহোলি sanवसन्तोत्सवः noun હિન્દુઓનો એક તહેવાર જે ફાગણની પૂનમે આવે છે અને જેમાં અગ્નિ પ્રગટાવાય છે અને બીજા દિવસે એક બીજા પર રંગ, ગુલાલ વગેરે છાંટવામાં આવે છે Ex. ભારતમાં હોળી ધામધૂમથી મનાવાય છે. ONTOLOGY:सामाजिक घटना (Social Event) ➜ घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:હોરી હોલિકા હોલિકા દહન હોલિકોત્સવ હૂતાશનીWordnet:asmফাকুৱা benহোলি hinहोली kokहोळी marहोळी mniꯌꯥꯎꯁꯪ oriହୋଲି sanहोलिकोत्सवः telహోలి urdہولی , ہولیکا , ہولیکادہن noun લાકડાં વગેરેનો ઢગલો જે ધુળેટીના એક દિવસ પહેલા સળગાવામાં આવે છે Ex. હોળી સળગાવવા માટે ગામના બધા લોકો ભેગા થઈ ગયા. MERO MEMBER COLLECTION:કાઠ છાણા ONTOLOGY:सामाजिक घटना (Social Event) ➜ घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:હોલિકાWordnet:sanहोली telహోలీ urdہولی , ہولیکا See : ફાગ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP