Dictionaries | References

સ્પંજ

   
Script: Gujarati Lipi

સ્પંજ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કેટલાક સમુદ્રી કીડાઓના આંતરિક હાડકાંનો એ ઢાંચો જે કોમળ તંતુઓના પિંડના રૂપમાં હોય છે અને જેમાં ઘણાં નાના-નાના છેદ હોય છે   Ex. સ્પંજ પાણી કે બીજા પ્રવાહી પદાર્થોને શોષી લે છે અને એને દબાવાથી એ પ્રવાહી પદાર્થ એમાંથી બહાર નીકળે છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પાણી કે બીજા પ્રવાહી પદાર્થોને શોષવા માટે બનેલ રબર કે સેલ્યુલોઝનું કોઇ છિદ્રદાર ઉત્પાદક   Ex. બજારમાં જાત-જાતના સ્પંજ મળે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP