સુંદર વર્ણ કે રંગનું
Ex. એક સુવર્ણ સ્ત્રી પર તે મુગ્ધ થઇ ગયો.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
kasخوٗبصوٗرَت , حٔسیٖن , مٲرۍ موٚنٛد
mniꯀꯨꯆꯨ꯭ꯀꯨꯃꯦꯟ꯭ꯐꯖꯕꯤ
દસ માશાનો એક જૂનો સોનાનો સિક્કો
Ex. હવે સુવર્ણ કેટલાક સંગ્રહાલયોમાં જ જોવા મળે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સોળ માશાનું એક વજન
Ex. સુવર્ણનું ચલણ હવે બંધ થઇ ગયું છે.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)