જીવો, વસ્તુઓ વગેરેનો પૂરી રીતે થનારો કે કરવામાં આવતો નાશ
Ex. વાયરસથી કમ્પ્યૂટરના બધા પ્રોગ્રામોનો સફાયો થઇ ગયો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসম্পূর্ণ নষ্ট
hinसफाया
kanನಾಶವಾಗುವುದು
kasپھاش
oriଧ୍ବଂସ
વસ્તુઓનો કરવામાં આવતો એવો ઉપયોગ કે ભોગ કે એ સમાપ્ત થઇ જાય
Ex. બે જ વર્ષમાં એણે બાપ-દાદાની કમાણીનો સફાયો કરી દીધો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশেষ করে ফেলা
kanನುಂಗಿ ನೀರುಕುಡಿಯುವುದು
kokसोपयली