વાદળમાંથી પાણી નીચે પાડવું
Ex. ઇંદ્રએ પોતાની તાકાત બતાવવા માટે ખૂબ પાણી વરસાવ્યું.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
વરસાદના પાણીની જેમ ઉપર કે આજુ-બાજુથી નિરંતર વધારે પ્રમાણમાં કોઇ વસ્તુ વગેરે પાડવી
Ex. છવ્વીસ જાન્યુઆરીના દિવસે હેલિકોપ્ટરે ફૂલ વરસાવ્યા.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)