Dictionaries | References

લખવું

Script: Gujarati Lipi

લખવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  લેખન દ્વ્રારા વ્યક્ત કે પ્રકટ કરવું   Ex. તમે તમારા વિશે મને દર અઠવાડિયે લખજો.
ONTOLOGY:
लिखना इत्यादि (VOA)">संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  સંગણકમાં ડેટા દાખલ કરવો કે લખવો   Ex. દીપક કોઇ પ્રોગ્રામ લખી રહ્યો છે.
HYPERNYMY:
લખવું
ONTOLOGY:
लिखना इत्यादि (VOA)">संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ચિહ્નના રૂપમાં વ્યક્ત કરવું   Ex. એમણે ચીનીમાં કંઇક લખ્યું.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  અક્ષરોની વગેરેની આકૃતિ બનાવવી   Ex. બાળક ક, ખ ,ગ, ઘ વગેરે લખી રહ્યું છે./ હું એક પત્ર લખી રહ્યો છું.
ONTOLOGY:
लिखना इत्यादि (VOA)">संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  લખવાની ક્રિયા કે ભાવ   Ex. પરીક્ષામાં લખાણની ઝડપ જરૂરી છે.
   see : ઉતારવું, લિપિ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP