અધિરથની પત્ની
Ex. રાધા અને અધિરથે કર્ણનું પાલન-પોષણ કર્યું.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
વૃષભાનુની પુત્રી જે કૃષ્ણની પ્રેમિકા હતી
Ex. કેટલાય કવિઓએ રાધા અને કૃષ્ણના પ્રેમનું અનોખું વર્ણન કર્યું છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
રાધિકા વૃષભાનુજા શ્યામા રાધારાણી વૃંદાવનેશ્વરી વૃષભાનુનંદની કેશવપ્રિયા રાસેશ્વરી
Wordnet:
asmৰাধা
benরাধা
hinराधा
kanರಾಧಾ
kokराधा
malരാധ
marराधा
mniꯔꯥDꯥ
oriରାଧା
panਰਾਧਾ
sanराधा
tamராதா
telరాధ
urdرادھا