Dictionaries | References મ મુક્તિ Script: Gujarati Lipi Meaning Related Words મુક્તિ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun મુક્ત થવાની ક્રિયા કે ભાવ Ex. કાલે જેલમાંથી માધવની મુક્તિ થશે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:છૂટવુંWordnet:asmমুক্তি bdगनाय hinरिहाई kasآزٲدی , رِہٲیی kokसुटका malമോചനം marसुटका oriମୁକ୍ତ ହେବା panਰਿਹਾਈ tamவிடுதலை telవిడుదల urdرہائی , چھٹکارا , نجات noun કોઇ પ્રકારની ઝંઝટ, બંધન, પાશ વગેરેથી મુક્ત થવાની ક્રિયા Ex. કોઇ પણ પ્રકારના બંધનમાંથી મુક્તિની આકાંક્ષા દરેકને હોય છે. HYPONYMY:મુક્તિ અંતવિદારણ ઋણમુક્તિ શાપમુક્તિ ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:છુટકારો આઝાદી બંધનમુક્તિ વિમુક્તિ સ્વતંત્રતા ઉદ્ધાર છૂટWordnet:asmমুক্তি bdउदांस्रि hinमुक्ति kanಮುಕ್ತಿ kasآزٲدی kokसुटावो malമുക്തി marमुक्ती mniꯅꯤꯡꯇꯝꯕ nepमुक्ति oriମୁକ୍ତି panਮੁਕਤੀ telముక్తి urdآزادی , چھٹکارا , نجات , رہائی , خلاصی noun છૂટવા કે છોડી મૂકવાની ક્રિયા Ex. આ કામથી મને મુક્તિ નથી મળી શકતી. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:રજા છુટ્ટીWordnet:asmছুটী bdसुथि benছুটি kasفٕرسَتھ , پھٕرسَتھ , چُھٹی malഅവധി marसुटणूक mniꯑꯍꯥꯡꯕ sanविरामः urdفرصت , چھٹی , مہلت , فراغت , چھٹکارا noun દાયિત્વ, ઋણ વગેરેથી છૂટવાની અવસ્થા કે ભાવ Ex. ઘર વેચવા છતાં વધારાના કર્જમાંથી મુક્તિનો હવે બીજો કોઇ ઉપાય સૂઝતો નથી. ONTOLOGY:अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:આઝાદી છુટકારો નિજાત વિમુક્તિ નિવૃત્તિ ઉદ્ધારWordnet:kasآزٲدی , نَجاتھ marमुक्ती panਮੁਕਤੀ noun મૃત્યુના ફળસ્વરૂપ સાંસારિક કષ્ટ ભોગવવાની થનારી સમાપ્તિ અથવા એનાથી મળનારો છુટકારો Ex. તે જીર્ણ રોગથી પીડિત જિંદગીથી મુક્તિની કામના દિવસ-રાત કર્યા કરે છે. ONTOLOGY:अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:આઝાદી છુટકારો નિજાત વિમુક્તિ નિવૃત્તિ ઉદ્ધારWordnet:oriମୁକ୍ତି sanमुक्तिः noun મુક્ત કરવાની કે હોવાની અવસ્થા કે ભાવ Ex. અમેરિકામાં ગુલામોની મુક્તિનું શ્રેય અબ્રાહમ લિંકનને આપવામાં આવે છે. HYPONYMY:મુક્તિ ONTOLOGY:अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:આઝાદી છુટકારો ઉન્મુક્ત નિજાત વિમુક્તિ નિવૃત્તિ ઉદ્ધાર વ્યવચ્છેદWordnet:sanमुक्तिः See : ઉદ્ધાર, મોક્ષ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP