Dictionaries | References

મિલની

   
Script: Gujarati Lipi

મિલની

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  લગ્નના સમયની એક રસમમાં વર અને કન્યા પક્ષના લોકો એક-બીજાના ગળે મળ્યા પછી કન્યા પક્ષના લોકો દ્વારા વર પક્ષના લોકોને કેટલુંક ધન ભેટમાં આપે છે   Ex. કાકાએ જાનૈયાઓને મિલનીમાં પાંચસો-પાંચસો રૂપિયા આપ્યા.
ONTOLOGY:
सामाजिक कार्य (Social)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanವಿವಾಹದಲ್ಲಿ ವಧು ಕಡೆಯವರು ವರ ಕಡೆಯವರನ್ನು ಭೇಟಿ ಮಾಡುವ ಒಂದು ಪದ್ದತಿ
 noun  લગ્નના સમયની એક રસમમાં વર અને કન્યા પક્ષના લોકો એક-બીજાના ગળે મળ્યા પછી કન્યા પક્ષના લોકો દ્વારા વર પક્ષના લોકોને આપવામાં આવતું ધન   Ex. મિલની મેળવીને જાનૈયા ઘણા ખુશ હતા.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanವಿವಾಹದಲ್ಲಿ ವಧುವಿನ ಕಡೆಯವರು ವರನ ಕಡೆಯವರನ್ನು ಆಲಂಗಿಸಿ ಭೆಟ್ಟಿಯಾಗುವ ಒಂದು ರೀತಿ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP