જીવો દ્વારા ઉત્સર્જિત પદાર્થ જે તેના ગુદાદ્વારથી બહાર નિકળે છે
Ex. ભૂંડ મળ પણ ખાય છે.
HYPONYMY:
ચરક ગોબર છાણ લીંડી આમ લેંડી
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વિષ્ટા ગૂ નરક શમલ ઝાડો પખાના જાજરૂ ટટ્ટી કલ્ક
Wordnet:
asmগু
bdखि
benপায়খানা
hinटट्टी
kanಕಕ್ಕಸು
kasٹٔٹی
kokगू
malമലം
marविष्ठा
mniꯑꯃꯥꯡꯕ
nepगुहू
oriମଳ
panਮਲ
sanपुरीषम्
tamமலம்
telమలం
urdپاخانہ
શરીરમાંથી નિકળતો મેલ કે વિકાર
Ex. મનુસ્મૃતિ પ્રમાણે શરીરમાં બાર પ્રકારના મળ હોય છે જે વસા, શુક્ર, રક્ત, મજ્જા, મૂત્ર, કાનનો મેલ, નખ, શ્લેષ્મા કે કફ, આંસુ, પરસેવો અને શરીર પર જમા થતો મેલ.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdमैला (सोलेरनि)
benবর্জ্য পদার্থ
hinमल
kasمَل , گنٛدگی
malവിസര്ജ്ജ്യം
marमल
sanमल
urdنجاست , غلاظت , خباثت