એક વેલ જેના કાળા, નાના તથા ગોળ દાણા ભોજનમાં મસાલાની જેમ ઉપયોગમાં લેવાય છે
Ex. આ વર્ષે મરીનો ભાવ આસમાને છે
MERO COMPONENT OBJECT:
મરી
ONTOLOGY:
लता (Climber) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
ભોજનમાં મસાલા તરીકે વપરાતા કાળા, નાના, તીખા, ગોળ દાણા
Ex. મારા દાદાજી મરી નાખેલી ચા પિવાનું પસંદ કરે છે.
HOLO COMPONENT OBJECT:
મરી
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)