એક પ્રાચીન રાજવંશ જેણે મગધના છેલ્લા રાજા પુલોમ ગંગામાં બૂડીને મરી ગયા પછી રાજ્યનું સંચાલન કર્યું
Ex. રાજા પુલોમના પછી મગધ રાજ્યનું સંચાલન રામદેવ, પ્રતાપચંદ્ર વગેરે સેનાપતિઓએ કર્યું જેને કારણે એ સેનાપતિઓના વંશને અંધ્રભૃત્ય કહેવાય છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અંધ્ર-ભૃત્ય અંધ્ર ભૃત્ય
Wordnet:
benঅন্ধভৃত্য
hinअंध्रभृत्य
kokअंध्रभृत्य
marअंध्रभृत्य
oriଅନ୍ଧ୍ରଭୃତ୍ୟ
sanअन्ध्रभृत्यः
urdاندھربِھرتیہ