Dictionaries | References ભ ભક્તિ Script: Gujarati Lipi Meaning Related Words ભક્તિ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun દેવી-દેવતા કે ઈશ્વર પ્રતિ થતો વિશેષ પ્રેમ Ex. ઈશ્વર પ્રતિ ભક્તિ હોવી જોઈએ. HYPONYMY:વંદના કીર્તન નવધાભક્તિ આત્મસમર્પણ દાસ્ય પાદપૂજા શ્રવણભકિત સખાભાવ સ્મરણ ONTOLOGY:मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benভক্তি hinभक्ति kanಭಕ್ತ kasعشِق , بَنٛدگی kokभक्ती malഭക്തി marभक्ती mniꯑꯆꯦꯠꯄ꯭ꯊꯥꯖꯕ nepभक्ति oriଭକ୍ତି panਭਗਤੀ tamபக்தி telభక్తి urdبھگتی , عبودیت , عقیدت noun કોઇ મોટા પ્રત્યે થનારી શ્રદ્ધા અથવા આદર ભાવ Ex. સંત, મહાત્માઓએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પ્રત્યે ભક્તિ જરૂરી ગણાવી છે. HYPONYMY:અંધભક્તિ ONTOLOGY:मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:asmভক্তি hinभक्ति kanಭಕ್ತಿ kasجاں نثاری۔ پرجوش عقیدت۔ انتہائی خلوص۔ وقف۔ عبادت۔ kokभक्ती malഗുരുഭക്തി mniꯅꯣꯜꯂꯨꯛꯅ꯭ꯅꯤꯡꯖꯕ oriଭକ୍ତି telభక్తి urdعقیدت , بھکتی , بھگتی noun એક વર્ણવૃત્ત Ex. ભક્તિના પ્રત્યેક ચરણમાં તગણ, યગણ અને અંતમાં બે ગુરુ હોય છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:sanभक्तिः urdبَھکتِی See : શ્રદ્ધા, પ્રાર્થના Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP