ક્રિકેટની રમતમાં લાકડાનો એ ડંડો જેનાથી દડો રમવામાં આવે છે
Ex. છોકરો બેટથી બોલને ફટકારી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmবেট
bdक्रिकेटनि गन
benব্যাট
hinबल्ला
kanಬ್ಯಾಟು
kasبیٹ
kokबॅट
malപന്തടിക്കോല്
marबॅट
mniꯕꯦꯇ
nepब्याट
oriବ୍ୟାଟ
panਬੱਲਾ
sanफलकम्
tamபேட்
urdبَلّا , بَیٹ
ટેબલ-ટેનિસ રમવા માટે વપરાતું એક ચપટું સાધન
Ex. કેટલાક બેટની સપાટી સુંવાળી અને કેટલાક બેટની સપાટી ખરબચડી હોય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
sanताडनी
tamபந்தடிக்கும் மட்டை
urdبیٹ
વિવિધ રમતોમાં ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું રમત સાધન જેનાથી દડાને ફટકારવામાં આવે છે
Ex. મારું ક્રિકેટનું બેટ તૂટી ગયું છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)