Dictionaries | References

પ્રાદેશિક

   
Script: Gujarati Lipi

પ્રાદેશિક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  કોઈ પ્રદેશની અંદર કે તેના અંદરના ભાગોમાં રહેનારું કે તેનાથી સંબંધ રાખનારું   Ex. રાજ્યોમાં સમય-સમય પર પ્રાદેશિક પ્રતિસ્પર્ધાનું આયોજન થવું જોઈએ.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  ક્ષેત્રનું અથવા ક્ષેત્ર સંબંધીત   Ex. આજે ગામમાં પ્રાદેશિક કામ થવાનું છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  પ્રદેશ કે રાજ્યનું કે તેનાથી સંબંધીત   Ex. પ્રાદેશિક સ્પર્ધામાં આ શાળાના વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
   see : સ્થાનિક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP