noun લોકોનો સમુહ જે એક સ્વતંત્ર રાજ્યના શાસનનો ભાગ હોય છે
Ex.
રાજ્યએ આવકવેરો વધારી દીધો છે ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdरज्यो
kasرِیاسَت
malസംസ്ഥാനം
sanराज्यम्
tamராஜ்யம்
urdصوبہ , ملک
noun કોઇ દેશનો તે વિભાગ જેના નિવાસીઓ શાસન-પદ્ધતી, ભાષા, વ્યવહાર વગેરેમાં બીજાથી ભીન્ન અને સ્વતંત્ર હોય
Ex.
સ્વતંત્ર ભારતમાં હવે ઓગણત્રીસ રાજ્યો થઈ ગયા છે. HOLO COMPONENT OBJECT:
દેશ
HOLO MEMBER COLLECTION:
ભારત સંઘ
HYPONYMY:
વાહ્લીક ગોવા ઉત્તરાંચલ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ હરિદ્વાર ત્રિપુરા પંજાબ બિહાર હરિયાણા કેલિફોર્નિયા અલાસ્કા ન્યૂ સાઉથ વેલ્સ ટેક્સાસ મેરીલેંડ પેન્સિલવેનિયા બવેરિયા રાજ્ય ઈલિનોઈસ કંદહાર મિશિગન અસમ કર્ણાટક કેરલ ઉત્તરપ્રદેશ ઓરિસા અરુણાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ આંદામાન નિકોબાર કાશ્મીર ગુજરાત તામિલનાડુ સિક્કિમ નાગાલેંડ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર મણિપુર રાજ્યસંઘ અમેરિકા કાન્યકુબ્જ અરાકાન મેઘાલય મિસીસિપી અમેરિકી સમોઆ ઇંડિયાના ઓરેગન વૉશિંગટન લક્ષદ્વીપ દમણ અને દીવ મિઝોરમ દાદરા અને નગર હવેલી પૉંડિચેરી સિંધ હોંગકોંગ જોર્જિયા ઝારખંડ ચંડીગઢ દિલ્લી છત્તીસગઢ ત્રાવણકોર
MERO MEMBER COLLECTION:
પ્રદેશ
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પ્રાંત પ્રદેશ સૂબો
Wordnet:
benরাজ্য
hinप्रदेश
kanಪ್ರದೇಶ
kokराज्य
malപ്രവിശ്യ
marराज्य
mniꯔꯥꯖꯌ꯭
nepप्रदेश
oriପ୍ରଦେଶ
panਰਾਜ
sanराज्यम्
tamமாநிலம்
telరాష్ట్రం
urdریاست , صوبہ
noun એક રાજા અથવા રાણી દ્વારા શાસિત ક્ષેત્ર.
Ex.
મુગલકાળમાં ભારત નાના-નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું. HYPONYMY:
સામ્રાજ્ય પાર્થ સ્પાર્ટા સલ્તનત ઇઝરાઇલ
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
રિયાસત રજવાડું સલ્તનત સામ્રાજ્ય પાદશાહત શહેનશાહત
Wordnet:
asmৰাজ্য
bdरायजो
hinराज्य
kanರಾಜ್ಯ
malനാട്ടുരാജ്യം
marराज्य
nepराज्य
panਰਾਜ
sanराज्यम्
tamஆட்சி
urdسلطنت , علاقہ , جائے سکونت
noun કોઇ પ્રદેશમાં રહેનારા લોકો
Ex.
આખું રાજ્ય મોંઘવારીથી પરેશાન છે. MERO MEMBER COLLECTION:
વ્યક્તિ
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પ્રદેશ પ્રાંત સૂબો
Wordnet:
bdराज्योयारि
benপ্রদেশ
malപ്രദേശത്തുള്ളവര്
panਪ੍ਰਦੇਸ਼
sanप्रजा
telప్రదేశం
noun એ રાજ્યતંત્ર જેમાં રાજ્યનું શાસન કોઇ રાજા કે રાણીને આધીન હોય છે
Ex.
દુકાળને કારણે રાજ્યએ ખેડૂતોના બધા પ્રકારના વેરા માફ કરી દીધા. ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdराज्यो
benরাজ্য
kanರಾಜ್ಯ
kasرِیاسَت , بادشٲہی
malരാജഭരണം
urdسلطنت , بادشاہت
See : શાસન, પ્રાદેશિક, રાજ્યકાળ