પૂર્ણ કે પૂરું થાય અથવા પૂર્ણ કરવાની ક્રિયા કે ભાવ
Ex. તમારા વગર આ કાર્યની પૂર્તિ અસંભવ છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯃꯄꯨꯡꯐꯥꯍꯟꯕ
urdتکمیل , تمام , انجام , خاتمہ , مکمل , پورا કોઇ વસ્તુમાં રહેલી કોઇ પ્રકારની ખામી કે કમી પૂરી કરવા માટે પાછળથી તેમાં કંઇ જોડવા, મેળવવા કે વધારવાની ક્રિયા
Ex. હું પ્રથમ ઉત્તરની પૂર્તિ કરવાનું ભૂલી ગયો.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯑꯋꯥꯠꯄ꯭ꯃꯦꯟꯁꯤꯟꯕ
urdتکملہ , ضمیمہ , تتمّہ