noun પુરાણો પ્રમાણે બ્રહ્માંડના સાત વિશાળ ભાગોમાંથી એક
Ex.
પુષ્કર મહાદ્વીપની જાણકારી આપણામાંથી કોઇને નથી. ONTOLOGY:
व्यक्तिवाचक संज्ञा (Proper Noun) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokपुष्कर
malപുഷ്കര
panਪੁਸ਼ਕਰ
tamபுஷ்கர் தீவு
telపుష్పకద్వీపం
noun રાજસ્થાનનું એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન જે અજમેરની નજીક છે
Ex.
બ્રહ્માજીની એક માત્ર મૂર્તિ પુષ્કરમાં છે. ONTOLOGY:
व्यक्तिवाचक संज्ञा (Proper Noun) ➜ संज्ञा (Noun)
Wordnet:
malപുഷ്കര തീര്ഥം
tamபுஷ்கர் ஏரி
telపుష్కరి
urdپشکر
noun ભરતનો એક પુત્ર
Ex.
પુષ્કરનું વર્ણન રામાયણમાં મળે છે. ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasپُشکر
malപുഷ്കരന്
tamபுஷ்கர்
urdپُسکر
noun કૃષ્ણના એક પુત્ર
Ex.
પુષ્કરનું વર્ણન ભાગવતમાં મળે છે. ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun એક અસુર
Ex.
પુષ્કરનું વર્ણન પુરાણોમાં મળે છે. ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun રાજા નળનો એક ભાઈ
Ex.
પુષ્કર નળનો નાનો ભાઈ હતો. ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
See : તળાવ, કમળ, બાણ, સૂર્ય, યુદ્ધ, કમળ, પુષ્કલ