Dictionaries | References

પાન

   
Script: Gujarati Lipi

પાન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ગળામાં પહેરવામાં આવતું પાનના આકારનું એક આભૂષણ કે ઘરેણું   Ex. બાળકના ગળામાં પાન પહેરાવ્યું છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ઝાડ પરથી પડેલાં પાન   Ex. ખેતરમાંથી પાન વીણીને એ જગ્યાને સાફ કરવી જોઇએ.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પર્ણનો સમૂહ   Ex. સવારે નરણા કોઠે લીમડાના પાન ખાવા જોઇએ.
Wordnet:
 noun  ઝાડ-છોડમાં થનારા ખાસ કરીને લીલા રંગના પાતળા, હલકા અવયવો જે તેની ડાળીઓમાં નીકળે છે.   Ex. તે બાગમાં પડેલા સુકા પાંદડાં ભેગા કરે રહ્યો છે.
HOLO MEMBER COLLECTION:
HOLO PORTION MASS:
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasپَنہٕ ؤتھٕر , پَنہٕ تُلۍ
malഇല
mniꯎꯅꯥ
urdپتا , برگ , پات , پتر
 noun  એક વેલનું પાન જેના પર કાથો, ચૂનો વગેરે લગાવીને એનું બીડું બનાવીને ખવાય છે   Ex. તંબોલીએ પાનનું બીડું બનાવીને મને આપ્યું.
HOLO COMPONENT OBJECT:
પાન
HOLO STUFF OBJECT:
પાન
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક વેલ જેના પાંદડા પર કાથો, ચૂનો વગેરે લગાવી તેનું બીડુ બનાવી ખાવામાં આવે છે.   Ex. આ વરસે પાનના પાંદડા વધતા નથી.
HOLO MEMBER COLLECTION:
HYPONYMY:
MERO COMPONENT OBJECT:
પાન
ONTOLOGY:
लता (Climber)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  તાશના પત્તાના ચાર ભેદોમાંથી એક જેના પર પાનના પત્તાના આકારની લાલ રંગની બૂટ્ટીઓ બનેલી હોય છે   Ex. કાશ ! મારી પાસે પાનનો ગુલામ હોત.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એક પાન જેના પર કાથો, ચૂનો વગેરે લગાવીને એનું બીડું બનાવવામાં આવે છે   Ex. ખાધા પછી પાન ખાવાથી ભોજન જલ્દી પચી જાય છે.
MERO STUFF OBJECT:
 noun  પીવાનું કામ   Ex. મદિરા પાન પછી મોહન સોહન સાથે ઝગડી પડ્યો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP