Dictionaries | References

પાગલ

   
Script: Gujarati Lipi

પાગલ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  મસ્તિષ્કમાં વિકાર આવવો કે મગજનું બરાબર કામ ના કરવું   Ex. પોતાની સામે જ પોતાના ઘરની બરબાદી થતી જોઇ એ પાગલ થઇ ગયો.
HYPERNYMY:
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 adjective  ક્રોધ, પ્રેમ વગેરેને કરેણે જે પોતાના વશમાં ન હોય   Ex. ક્રોધમાં પગલ વ્યક્તિ કંઇ પણ કરી શકે છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જેના મસ્તિષ્કમાં વિકાર આવે ગયો હોય   Ex. પોતાની આંખો સામે ઘર સળગતું જોતા શ્યામ પાગલ થઈ ગયો.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP