Dictionaries | References પ પતન Script: Gujarati Lipi Meaning Related Words પતન ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun લડાઈના સમયે કિલ્લા, નગર વગેરે પોતાના હાથમાંથી નીકળી બીજાના હાથમાં જવાની ક્રિયા Ex. મુગલોના આક્રમણની સાથે ઘણા ભારતીય રાજાઓનું પતન થઇ ગયું. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:અધોગતિ પડતી અવનતિWordnet:asmপতন bdजोबलांनाय benপতন hinपतन kanಪತನ kasزَوال kokपतन malപതനം marपतन mniꯃꯔꯥꯏ꯭ꯆꯥꯏꯊꯕ oriପତନ sanअस्तः tamஅழிவு telపతనము urdزوال , تنزل , انحطاط noun પ્રતિષ્ઠિત અવસ્થા, વૈભવ, શ્રેષ્ઠ પદની મર્યાદા વગેરેથી ખૂબ જ નીચા સ્તર પર આવવાની ક્રિયા Ex. દુર્ગુણો માણસને પતન તરફ લઈ જાય છે. HYPONYMY:પદચ્યુતિ અધોગતિ ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:અવનતિ પડતી અધોગતિ અવદશા અમર્ક અપદશા દુર્દશા અધ દુર્ગતિ અધઃપાત અવગતિ અસદ્ગતિ અવરોહણWordnet:asmপতন benপতন hinपतन kanಪತನ kasؤکٕر مٲنی malഅധഃപതനം marअवनती nepपतन oriପତନ panਪਤਨ sanअधःपतनम् tamவீழ்ச்சி telనాశనం urdزوال , تنزل , ادبار , گراوٹ , اتار , بربادی See : પડવું Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP