Dictionaries | References

નિકાસ

   
Script: Gujarati Lipi

નિકાસ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  દેશમાંથી સામાન બહાર જવાની કે મોકલવાની ક્રિયા   Ex. ભારતમાં બનેલી ઘણી વસ્તુઓ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  નીકળવાની કે કાઢવાની ક્રિયા કે ભાવ   Ex. શહેરોમાં જળ નિકાસની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  માર્ગ જેનાથી કોઇ વસ્તુ બહાર કઢાય છે   Ex. નિકાસની સફાઈ બરાબર કરતા રહેવું જોઇએ.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP