Dictionaries | References

નવરત્ન

   
Script: Gujarati Lipi

નવરત્ન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  હીરો, માણેક, મોતી, પાનું, પોખરાજ, ગોમેદ, લસણિયો, પરવાળું, નીલમ- આ નવ રત્ન   Ex. તે ગ્રહદશા દૂર કરવા માટે નવરત્નની વીંટી પહેરે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  તે નવ રત્નો જે પ્રાચીન કાળમાં કોઈ-કોઈ રાજા-મહારાજાની સભામાં રહેતા હતા   Ex. કાલિદાસ વિક્રમાદિત્યના નવરત્નમાંથી એક હતા.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP