માટીનું બનેલું એક પ્રકારનું પહોળા મોંનું ઘડા જેવું એક પાત્ર
Ex. દોણીમાં દૂધ, દહીં કે પાણી ભરવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
જેમાં દૂધ દોહતા હોય તે વાસણ
Ex. ગોવાળ દોણીમાં દૂધ દોહી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
દહીં મથવા અને મઠ્ઠો વગેરે ભરવાની માટલી
Ex. માંએ મઠ્ઠાને દોણીમાં ભરી દીધો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)