Dictionaries | References

દબાવું

   
Script: Gujarati Lipi

દબાવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  કોઇ વાત કે કાર્યનું જ્યાં હતું ત્યાંનું ત્યાં જ રહેવું અને તેના પર કંઇ જ કાર્યવાહી ના થવી   Ex. મોટા ભાગના અપરાધીઓના મામલા પોલીસ સુધી પહોંચે એ પહેલાં દબાઇ જતા હોય છે.
HYPERNYMY:
થવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
asmহেঁ্চা খোৱা
bdगोदो
benচেপে যাওয়া
kanಕುಸಿ
kasدَباوُن
kokदामून उरप
malഒതുക്കുക
oriଦବିବା
telఅణగు
urdدبنا , بوجھ کےنیچےآنا , دفن ہونا , گڑنا
verb  ફૂલેલા કે ઉપસેલા તળીયાનું દબાવું   Ex. ખોખા પર બેસતાંની સાથે જ તે દબાઇ ગયું.
HYPERNYMY:
દબાવું
ONTOLOGY:
विनाशसूचक (Destruction)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પીચકવું સંકોચાવું બેસી જવું
Wordnet:
bdहाबसोलां
benচেপ্টে যাওয়া
hinपिचकना
kanಅದುಮುವುದು
kasبِہُن
kokचेंपप
malചളുങ്ങുക
mniꯆꯞꯁꯤꯟꯕ
oriଚେପାହୋଇଯିବା
panਪਿਚਕਣਾ
telఅణచు
urdچپکنا , پچکنا , بیٹھنا , دبنا
verb  પોતાની ચીજ કે પ્રાપ્ત ધન કોઇ બીજાના અધિકારમાં ચાલ્યું જવું કે રહી જવું   Ex. ભાગલા સમયે ઘણી સંપત્તિ દબાઇ ગઇ.
HYPERNYMY:
છે
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
benবেহাত হওয়া
kanಅಡಗು
malകൈവിട്ട് പോവുക
mar च्याकडे जाणे
oriଛପିଯିବା
panਦਬਣਾ
tamகவர்ந்து கொள்
telబదలాయింపు జరుగు
verb  ઉપરી તળનું થોડું નીચું થઈ જવું   Ex. બેસવાથી આ સોફા બહુ દબાય છે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
asmহেঁচ ্খোৱা
benদেবে যাওয়া
kanತಗ್ಗು ಬೀಳು
kasؤسِتھ گَژُھن
kokचिड्डप
malകുഴിയുക
marदबणे
mniꯅꯝꯊꯕ
panਦਬਣਾ
sanव्ली
telఅణచుట
urdدھنسنا , دبنا
See : દબવું, દબાઈ જવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP