કોળાને ખોખરું કરીને બનાવેલું પાત્ર જે સાધુ પાણી પીવા માટે પોતાની પાસે રાખે છે
Ex. મહાત્માજીનો સેવક નજીકના સરોવરમાંથી તુંબીપાત્રમાં ઠંડું પાણી ભરી લાવ્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તુંબડી તૂમડી તુબી અલાબૂ અલાબૂપાત્ર
Wordnet:
benতুম্বা
hinतूँबा
kanಕಮಂಡಲು
kasاَلہٕ کھۄکٕھر
malകമണ്ടലു
marतुंबा
oriତୁମ୍ବା ତୁମ୍ବୀ
tamகமண்டலம்
urdتمبا , تمبی