Dictionaries | References

તરવું

   
Script: Gujarati Lipi

તરવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ભવસાગરથી પાર થવું કે સદ્ગતિ પ્રાપ્ત થવી   Ex. મુમુક્ષુઅંતત તરે છે.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  ડૂબ્યા વિના પાણીમાં સપાટી ઉપર રહેવું   Ex. તળાવમાં એક શબ તરતું હતું.
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  શારીરિક અવયવોને હલાવીને કે એમ જ પાણીમાં તળથી ઉપર આગળ-પાછળ થવું   Ex. રામ નદીમાં તરી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  તરવાની ક્રિયા   Ex. ગંગાની લહેરોમાં તરતા દીપ સુંદર લાગે છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તરવાની ક્રિયા   Ex. તે લગાતાર તરવાના કારણે થાકી ગયો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 verb  પાર કરવું   Ex. ઘણી મુશ્કેલીથી હું નદી તરી શક્યો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : તળવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP