Dictionaries | References ત તબક Script: Gujarati Lipi Meaning Related Words તબક ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun ઘોડાને થનારો એક રોગ જેમાં તેના શરીરના કોઇ ભાગમાં સોજો આવે છે અને ચકામા પડી જાય છે Ex. કાળા ઘોડાને તબક થઇ ગયો. ONTOLOGY:रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)Wordnet:kasتَبَکھ oriତବକ urdطبق noun એક પ્રકારની છીછરી અને પહોળી થાળી Ex. નમાજ પછી તબકમાં ખાવાનું પીરસવામાં આવ્યું. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)noun મુસલમાન સ્ત્રીઓ દ્વારા ભૂત-પ્રેત અને પરીઓની બાધાથી બચવા માટે કરવામાં આવતો એક ઉપચાર Ex. સલમા તબક માટે ગઈ છે. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)See : વરખ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP