Dictionaries | References

તજ

   
Script: Gujarati Lipi

તજ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક વૃક્ષની સુગંધિત છાલ જે દવા અને મસાલા બનાવવાનાં કામમાં આવે છે   Ex. માતા આજે ભાતમાં તજ નાખવાનું ભૂલી ગયાં.
HOLO COMPONENT OBJECT:
તજ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનું વૃક્ષ જેની સુગંધિત છાલ મસાલાના રૂપમાં પ્રયુક્ત થાય છે   Ex. કેરળમાં તજની ખેતી કરવામાં આવે છે.
MERO COMPONENT OBJECT:
તજ
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  દારચીની જેવું એક સદાબહાર ઝાડ જેન અપાન તેજપત્ર કહેવાત છે   Ex. તજના પાનનો ઉપયોગ મસાલાના રૂપમાં થાય છે.
MERO COMPONENT OBJECT:
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  તજ વૃક્ષની છાલ કે લાકડું   Ex. તજ સુગંધિત હોય છે.
HOLO COMPONENT OBJECT:
તજ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP