Dictionaries | References

ટીકા

   
Script: Gujarati Lipi

ટીકા     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એક ઘરેણું જેને સ્ત્રીઓ માથા પર પહેરે છે   Ex. કન્યાના માથા પર રત્નજડિત ટીકું સુશોભિત હતું.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
અવતંસ આઢ
Wordnet:
benটিকলী
hinटीका
kanಬೈತಲೆ ಬೊಟ್ಟು
kasٹیٖکہٕ , مانٛگ
malചുട്ടി
marबिंदी
oriଟୀକା
panਟਿੱਕਾ
tamநெத்தி சுட்டி
telశిరోభూషణం
urdٹیکا , مانگ ٹیکا , مانگ پھول
noun  કોઈ વાત કે કાર્યના ગુણ-દોષ વગેરે સંબંધિત પ્રગટ કરવામાં આવતો વિચાર   Ex. મહિલા આરક્ષણ વિધેયકની ખૂબ જ ટીકા કરવામાં આવી.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ટિપ્પણી ટીકા-ટિપ્પણી આલોચના
Wordnet:
asmআলোচনা
benআলোচনা
hinआलोचना
kanಟೀಕೆ
kasنۄقطہٕ چیٖنی
kokचर्चा
malനിരൂപണം
marटीका
nepछलफल
oriଆଲୋଚନା
panਅਲੋਚਨਾ
sanटिप्पणी
tamஆலோசணை
telవిమర్శ
urdتنقید , تبصرہ , رائےزنی
noun  કોઇ વિષયનું વિસ્તારથી કરેલું વર્ણન   Ex. તે રામાયણની ટીકા લખી રહ્યો છે.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વિવરણ વિવૃતિ
Wordnet:
benটীকা
kasتفسیٖر
marटीका
panਟੀਕਾ
urdتفسیر , شرح , ٹیکہ
noun  અમથા જ દોષ કે ખામી કાઢવાની ક્રિયા   Ex. કોઇ-કોઇને ટીકા કરવાની આદત જ પડી જાય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
નુકતાચીની ટિપ્પણી સમીક્ષા સમાલોચના મીનમેખ છિદ્રાન્વેષણ
Wordnet:
bdसुथा नागिरनाय
benছিদ্রান্বেষণ
hinनुकता चीनी
kanತಪ್ಪು ಹುಡುಕುವುದು
kasنۄقطٕ چیٖنی
kokनोत काडणी
malകുത്തിനോവിക്കല്‍
marछिद्रान्वेषण
mniꯃꯤ꯭ꯁꯤꯊꯕ
oriଦୋଷଦେଖା
panਨੁਕਤਾ ਚੀਨੀ
tamகுறைகாணுதல்
telతప్పులెన్నడం
urdنکتہ چینی , عیب بینی , مین میخ
See : સમઝૂતી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP