Dictionaries | References

ટાંકણું

Script: Gujarati Lipi

ટાંકણું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક પ્રકારની ધારદાર છીણી જે થોડી પાતળી હોય છે   Ex. મજૂર ટાંકણાં વડે શિલાખંડના ટુકડા કરી રહ્યો છે.
HYPONYMY:
ફરશી ટાંકણું તંક
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  સલાટના ઘડેલા પથ્થરોને સૂંવાળા બનાવવાની ટાંકણી   Ex. કારીગર ઘડેલા પથ્થરોને ટાંકણાં વડે લીસા કરી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malകൂർത്ത അഗ്രമുള്ള ഉളി
tamமெருகேற்றும் இயந்திரம்
urdمَٹَرنی , پَہُورِی
 noun  એક ઓજાર   Ex. ટાંકણા વડે પથ્થર ઘડવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારની છીણી   Ex. ટાંકણાં વડે ધાતુ પર ખોતરી શકાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : છીણી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP