Dictionaries | References

જીતવું

   
Script: Gujarati Lipi

જીતવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  યુદ્ધમાં વિપક્ષીના વિરુદ્ધમાં સફળ થવું   Ex. મહાભારતનું યુદ્ધ પાંડવોએ જીત્યું.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
 verb  સ્પર્ધામાં સફળતા મેળવવી   Ex. મંજુલે રાજ્યકક્ષાની ડિબેટની સ્પર્ધા જીતી.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
Wordnet:
sanजयम् आप्
urdفتح یاب ہونا , جیت حاصل کرنا , کامیاب ہونا , کامرانی حاصل کرنا , کامیابی پانا
 verb  કોઇના પ્રેમ, શાબાશી વગેરેના અધિકારી હોવું   Ex. સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણથી બધાના દિલ જીતી લીધા.
HYPERNYMY:
ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
   see : મેળવવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP