Dictionaries | References

જપ્ત

   
Script: Gujarati Lipi

જપ્ત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેની જપ્તી કરવામાં આવી હોય   Ex. ખેડૂતોએ જપ્ત જમીન પાછી મેળવવા અનસન ચાલું કરી દીધું.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  ખોવાઇ ગયેલી, ચોરાઇ ગયેલી કે ના મળતી (વસ્તુ વગેરે) જે ક્યાંકથી શોધીને બહાર કાઢવામાં આવે   Ex. મુખીના ઘરમાંથી પોલીસે ચોરીનો માલ જપ્ત કર્યો.
ONTOLOGY:
कार्यसूचक (action)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જપ્ત કરેલું   Ex. કાલે જપ્ત ધનની નીલામી કરવામાં આવશે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
Wordnet:
kanಮುಟ್ಟುಗೋಲು ಹಾಕಿದ
kasضبط کوٚرمُت , روٚٹمُت , سیٖز
mniꯃꯠꯂꯕ
tamஜப்தி செய்யப்பட்ட
telస్వాధీనం చేసుకొన్న
urdغیرتبدیل شدہ
 noun  અધિકારી અથવા રાજ્ય દ્વારા દંડ સ્વરૂપ કોઈ અપરાધીની સંપત્તિનું હરણ   Ex. લાલાજીની બધી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP