Dictionaries | References

ગજ

   
Script: Gujarati Lipi

ગજ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  લંબાઈ માપવાનું એક માપ જે કાપડ માટે સોળ વાર કે ત્રણ ફૂટ અને લાકડા માટે બે ફૂટ હોય છે   Ex. આ કાપડ ત્રણ ગજ છે.
ONTOLOGY:
माप (Measurement)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinगज
kanಗಜ
kasگَز
kokगज
marगज
panਗਜ
sanगजम्
tamகஜம்
telగజం
urdگز
noun  લંબાઈ માપવા માટે ગજના માનક રૂપમાં લોખંડ કે લાકડાની છડી   Ex. દુકાનદાર ગજથી કપડાં માપી રહ્યો છે.
HYPONYMY:
ઇલાહીગજ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
telగజముదబ్బ
See : હાથી, હાથ, કમાડ, અરગલ, હાથી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP