Dictionaries | References

કપ્તાન

Script: Gujarati Lipi

કપ્તાન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  નૌસેનાનો એ અધિકારી જેના નિયંત્રણમાં યુદ્ધજહાજ હોય છે.   Ex. કપ્તાને ચાલકને જહાજને પૂર્વની તરફ લઇ જવા કહ્યું.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  અધિકારી જેની પાસે કોઇ વ્યાપારી જહાજને નિયંત્રિત કરવાનું લાઇસન્સ હોય છે   Ex. સમુદ્રી લૂંટારાઓએ કપ્તાન અને બધા યાત્રીઓને બંદી બનાવી લીધા છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  હવાઈ જહાજનો મુખ્ય વિમાન ચાલક કે પાયલોટ જેના ઉત્તરદાયિત્વમાં એ જહાજ હોય છે   Ex. કપ્તાને યાત્રીઓને હવાઈ જહાજની ઉડાન ભરવાની જાણકારી આપી.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  થલ સેનાનો એક અધિકારી   Ex. કપ્તાન પદ મેજરની નીચે હોય છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  ખેલાડી જે કોઇ ખેલાડી દળનો પ્રધાન હોય   Ex. મહેશ અમારી ક્રિકેટ ટીમનો કપ્તાન છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP