Dictionaries | References

આવર્તન

   
Script: Gujarati Lipi

આવર્તન     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  મંત્રો વગેરેને વારંવાર પુનરાવર્તન કરવાની ક્રિયા   Ex. શિવ પૂજાની સાથે જ રુદ્ર મંત્રોનું આવર્તન પણ અનિવાર્ય બનાવી દીધું.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasجاپ کرُن , دۄہراوُن
sanआवर्तनम्
noun  વારંવાર થનારી ક્રિયા   Ex. નાદ તંત્રિઓના કંપનના આવર્તનથી સ્વર લહેરીઓ ઉત્પન્ન થાય છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
પ્રાયિકતા
Wordnet:
asmসঘনতা
bdथेरबिसान
benবারবার
hinबारंबारता
kanಆವರ್ತನ
kasفریکٮ۪نسِی , رفتار
kokवारवारताय
malതുടര്‍ച്ച
marवारंवारता
nepलगातार
oriବାରଂବାର
panਬਾਰੰਬਾਰਤਾ
sanपौनः पुन्यं
telమాటిమాటికి
noun  રોગીને થોડું સારું થયા પછી એ જ રોગ કે બીમારી ફરીથી આવવાની ક્રિયા કે પુનરાવર્તન   Ex. કાકા આવર્તનનો શિકાર બની ગયા છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benরোগের পুনরাবর্তন
oriଆବର୍ତ୍ତନ
urdتعوُّد
See : પરિક્રમા, પુનરાવર્તન, અનુશીલન, ઘૂમવું, ત્રીજો પ્રહર, મંથન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP