Dictionaries | References

આક્રમણ

   
Script: Gujarati Lipi

આક્રમણ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  બળ પૂર્વક સીમાનું ઉલ્લંઘન કરીને બીજાના ક્ષેત્રમાં જવાની ક્રિયા   Ex. શત્રુ સેનાએ સીમા પર આક્રમણ કરી દીધું.
HYPONYMY:
હવાઇ આક્રમણ અરિનિપાત અગાડી
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચડાઈ હુમલો અધિક્રમણ હલ્લો અધિક્રમ આરોહણ અભિક્રમ અભિક્રમણ અભિપતન અભિસાર અભિવર્તન
Wordnet:
asmআক্রমণ
bdगाग्लोबनाय
benআক্রমণ
hinआक्रमण
kanಆಕ್ರಮಣ
kasحملہٕ
kokआक्रमण
malകയറ്റം
marआक्रमण
mniꯂꯥꯟꯗꯥꯕ
nepआक्रमण
oriଆକ୍ରମଣ
panਹਮਲਾ
sanआक्रमणम्
tamஆக்கிரமிப்பு
telఆక్రమణ
urdحملہ , دھاوا , یلغار , وار , چڑھائی
noun  આઘાત પહોંચાડવા માટે કોઇની પર ઝપટવાની ક્રિયા   Ex. સિંહના આક્રમણથી ઘાયલ વ્યક્તિને દવાખાને પહોંચાડી દેવામાં આવ્યો છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
હુમલો ઍટેક
Wordnet:
kokहल्लो
urdحملہ , اَٹیک
noun  કોઇની પર અસ્ત્ર-શસ્ત્રથી કરવામાં આવતો પ્રહાર   Ex. ગામલોકો આતંકવાદીઓનું આક્રમણ છેવટે ક્યાં સુધી સહન કરતા રહેશે.
HYPONYMY:
આસાર કાઉન્ટર–અટૅક
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
હુમલો ઍટેક
Wordnet:
marहल्ला
oriଆକ୍ରମଣ
sanआक्रमणम्
urdحملہ , اٹیک
noun  કોઇના આચરણ, કાર્ય, વિચાર કે સિદ્ધાંત પર કરવામાં આવતો નિંદાત્મક આક્ષેપ   Ex. આજની સભામાં થયેલા આક્રમણનો સામનો કરવામાં એ નિષ્ફળ રહ્યા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
હુમલો ઍટેક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP