ભારત સરકાર દ્વારા સન ઓગણીસો એકસઠમાં આરંભ કરાયેલો એ રાષ્ટ્રીય પુરસ્કાર જે પ્રતિ વર્ષ રમતોમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર રમતવીરને આપવામાં આવે છે
Ex. અર્જુન પુરસ્કારમાં વિજેતાને પાંચ લાખ રૂપિયાની રકમ, કાંસાની નાની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅর্জুন পুরষ্কার
hinअर्जुन पुरस्कार
kanಅರ್ಜುನ ಪುರಸ್ಕಾರ
kokअर्जुन पुरस्कार
marअर्जुन पुरस्कार
oriଅର୍ଜୁନ ପୁରସ୍କାର
panਅਰਜੁਨ ਪੁਰਸਕਾਰ
sanअर्जुनपुरस्कारः
urdارجُن انعام